Gujarati News

Gujarati News

News of Thursday, 10th October 2019

અમદાવાદમાં બેફામ વાહન હકારવાના કારણે અકસ્માતના બનાવોમાં વધારો: હાઇડ્રોલિક ટ્રેનની નીચે કચડાઈ જતા મહિલાએ ઘટનાસ્થળેજ દમ તોડ્યો

અમદાવાદ:માં બેફામ વાહન હંકારવના કારણે અકસ્માતના બનાવો વધી રહ્યા  છે. એસપી રિંગ રોડ પર કઠવાડા પાસે હાઇડ્રોલીક ક્રેનની ટક્કરથી મહિલાનું મોત થયું હતું. આ બનાવ અંગે ટ્રાફિક પોલીસે ક્રેન ચાલક સામે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.

આ કેસની વિગત એવી છે કે ઓઢવ વિરાટનગર પાસે સોમા બેચરની ચાલીમાં રહેતા જીતેન્દ્રભાઇ. બી.પંચાલે ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોાૃધાવી છે કે નિકોલ ખાતે રહેતા તેમના બહેન સોનલબહેન પંચાલ (ઉ.વ૪૯) ગઇકાલે સવારે નોકરી જવા માટે  કઠવાડા જતા હતા.

(5:49 pm IST)