Gujarati News

Gujarati News

News of Thursday, 10th October 2019

૧૦૦થી વધુ દલિત ભાઇ - બહેનોએ બૌધ્ધ ધર્મ અપનાવ્યો

હિમતનગરઃ સાબરકાંઠાના ઇડર ખાતે ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી સહિત ૪ જીલ્લાના ૧૦૫ દલિતોએ વિજયાદશમીએ ધર્મપરિવર્તન કરી બૌધ્ધ ધર્મ અંગીકાર કર્યો છે. આ પ્રસંગે બૌધ્ધ ધર્મગુરૂઓ ઉપસ્થિત રહેલ.

(1:59 pm IST)