Gujarati News

Gujarati News

News of Thursday, 10th October 2019

૧૬ અધિક કલેકટરોની બદલીઃ ૧ર ડે. કલેકટરોને બઢતીઃ એસ.એમ.જોષી રાજકોટમાં ડે. કમિશનર

ગોંડલના રાયજાદા જામનગર ડી.આર.ડી.એ.માં : બોટાદના લીંબાચિયા અમદાવાદ આર.ટી.ઓ.માં : પી.જે.ઓંધિયા અમદાવાદ ડી.આર.ડી.એ.ના નિયામકઃ જે.એસ.પ્રજાપતિ ગિર સોમનાથના નવા આર.એ.સી.

ગાંધીનગર, તા., ૧૦: રાજય સરકારે અધિક કલેકટર કક્ષાના ૧૬ અધિકારીઓની બદલીના હુકમ કર્યા છે. ૧ર ડેપ્યુટી કલેકટરોને અધિક કલેકટર પદે બઢતી આપી છે જેની વિગત નીચે મુજબ છે.

ક્રમ

નામ

હાલની જગ્યા

બદલીની જગ્યા

જી.એસ.પરમાર

પ્રોજેકટ વહીવટદાર  બનાસકાંઠા

સંયુકત કમિશનર આદિવાસી વિકાસ ગાંધીનગર

એચ.આર.મોદી

આર.એ.સી.સોમનાથ

સચિવ ગૌણ સેવા પસંદગી બોર્ડ

જે.એસ.પ્રજાપતી

ડે.મ્યુ.કમિશનર અમદાવાદ

આર.એ.સી.સોમનાથ

પી.જે.ઓંધીયા

ડે.મ્યુ. કમિશનર વડોદરા

નિયામક ડી.આર.ડી.એ. અમદાવાદ

એસ.પી.મુનિયા

આર.ટી.ઓ. અમદાવાદ

પ્રોજેકટ વહીવટદાર મોડાસા

બી.વી.લીંબાચીયા

આર.એ.સી.બોટાદ

આર.ટી.ઓ. અમદાવાદ

ડી.એલ.પરમાર

નિયામક ડી.આર.ડી.એ. પાટણ

નિયામક તોલમાપ ગાંધીનગર

ડી.કે.પંડયા

વહીવટી અધિકારી એસ.એસ. જી.હોસ્પીટલ, વડોદરા

ડે.મ્યુ. કમિશનર વડોદરા

જી.બી.મુંગલપરા

રાહત નિયામક ગાંધીનગર

અધિક કલેકટર વિભાગીય નગરપાલીકા કચેરી, સુરત

૧૦

એ.બી.રાઠોડ

ડે.કમિશનર સરદાર સરોવર એજન્સી વડોદરા

સંયુકત નિયામક ટેકનીકલ શિક્ષણ ગાંધીનગર

૧૧

કે.જે.બોર્ડર

આર.એસ.સી. બોર્ડર

અધિક કલેકટર નર્મદા અમદાવાદ

૧ર

એમ. કે. ડામોર

સંયુકત કમિશનર આદિવાસી વિકાસ ગાંધીનગર

આર.એ.સી. બોટાદ

૧૩

આર. પી. પટેલ

પ્રોજેકટ અધિકારી મહેસુલ વિભાગ

રાહત નિયામક ગાંધીનગર

૧૪

બી. એચ. પાઠક

અધિક કલેકટર, વિભાગીય નગરપાલિકા કચેરી, સુરત

વહીવટી અધિકારી એસ. એસ. જી. હોસ્પિટલ વડોદરા

 ૧પ

એસ. જે. જોષી

મુખ્ય વ્યવસ્થાપક, સ્ટેચ્યુ ઓફ યુનિટી વડોદરા

ડે. મ્યુ. કમિશનર રાજકોટ.

૧૬

પી. ડી. પલસાણા

સચિવ, ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર

ઓ.એસ.ડી. મેરી ટાઇમ બોર્ડ

૧૭

કે. જે. ભગોરા

પ્રાંત અધિકારી વલસાડ

પ્રોજેકટ અધિકારી ડાંગ

૧૮

ડી. આર. અંસારી

ડે. ડી.ડી.ઓ. ડાંગ

નિયામક ડી.આર.ડી.એ.ડાંગ

૧૯

એન. એચ. પટેલ

ડે. કલેકટર સુરત

અધિક કલેકટર સુરત

ર૦

એચ. ટી. યાદવ

ડે. કલેકટર પ્રોટોકોલ ગાંધીનગર

અધિક કલેકટર, સામાજિક માળખાકીય વિકાસ સોસાયટી ગાંધીનગર

ર૧

આર. ડી. ભટ્ટ

નાયબ ચૂંટણી અધિકારી આણંદ

નાયબ કમિશન મહિલા બાળ કલ્યાણ

રર

એસ. એ. પટેલ

મદદનિશ કમિશનર ગ્રીવન્સીસ રીડ્રેસીયલ ઓથોરીટી અમદાવાદ

સચિવ, સમાજ કલ્યાણ બોર્ડ ગાંધીનગર

ર૩

એન. એ. રાજપૂત

પ્રાંત અધિકારી નવસારી

આર.એ.સી. વલસાડ

ર૪

એમ. બી. ઠાકોર

પ્રાંત અધિકારી, ધાનેરા (બનાસકાંઠા)

પ્રોજેકટ વહીવટદાર બનાસકાંઠા

રપ

ડી. આર. જાની

ડે. કલેકટર મેટ્રોલીક પ્રોજેકટ ગાંધીનગર

અધિક કલેકટર પેટ્રોલીંક અમદાવાદ

ર૬

આર.એમ.રાયજાદા

પ્રાંત અધિકારી ગોંડલ

નિયામક  ડી.આર.ડી.ઓ.  જામનગર

ર૭

વાય. એ. દેસાઇ

ડે. કલેકટર જમીન સુધારણા સુરત

અધિક કલેકટર વીજીલન્સ મહેસુલ વિભાગ

ર૮

એમ. આર. પરમાર

નાયબ ચૂંટણી અધિકારી સાબરકાંઠા

નિયામક ડી.આર.ડી.ઓ. પાટણ

(11:40 am IST)