Gujarati News

Gujarati News

News of Wednesday, 9th October 2019

બારડોલીના જોળવા ગામે 5થી 6 રાઉન્ડ ફાયરિંગ : એકનું મોત અને બે ઘાયલ

પોલીસના બાતમીદાર હોવાની શંકાએ એક શખ્સે ફાયરિંગ કર્યું ઈજાગ્રસ્તો ઓરિસ્સાના વતની

 

સુરત જિલ્લાના બારડોલી તાલુકામાં જોળવા ગામે એક શખ્સે પાંચથી 6 રાઉન્ડ ફાયરિંગ કર્યા હતા. ઘટનામાં એક વ્યક્તિનું મોત નીપજ્યું. જ્યારે બે લોકો ઘાયલ થયા છે. જેમને ચલઠાણની સંજીવની હોસ્પિટલ ખસેડાયા છે

  જાણવા મળ્યા મુજબ પોલીસના બાતમીદાર હોવાનો વહેમ રાખી એક શખ્સે ફાયરિંગ કર્યું હોવાનું પ્રાથમિક અનુમન છે

સુરત જિલ્લા પોલીસે ઘટના સ્થળે પહોંચી સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. ઈજાગ્રસ્તો ઓરિસ્સાના વતની હોવાનું જણાયું છે.

(12:05 am IST)
  • વડોદરાના આજવા પાર્કમાં ૯ ફૂટનો મગર મળયો : રહેણાંક વિસ્તારમાં નીકળેલા મગરને પ્રાણી ક્રૂરતા વિભાગે પકડી અને વન વિભાગને સોંપ્યો access_time 6:18 pm IST

  • સુરતમાં મંદીનો માહોલ : કારીગરો વતન ભણી : દિવાળી વેકેશન પહેલા જ હિરા ઘસુઓએ વતનની વાટ પકડી access_time 6:18 pm IST

  • સુરત મજુરાના ધારાસભ્ય હરસંઘવીની આંતરરાષ્ટ્રીય સમિતિમાં નિમણુંક : વિદેશી સંબંધો અને આંતરરાષ્ટ્રીય વ્યાપાર બાબતની આઈસીડબલ્યુએ સમિતિના સભ્યપદે થઈ નિમણુંક access_time 6:16 pm IST