Gujarati News

Gujarati News

News of Wednesday, 9th October 2019

ગઢડાના ગોપીનાથજી મંદિરમાં સાંખ્યયોગી બહેનો વચ્ચે હોબાળો! : ઓરડી ખાલી કરાવવા પ્રશ્ને બબાલ

દેવ પક્ષની બહેનોએ આચાર્ય પક્ષની બહેનોની ઓરડી ખાલી કરાવવા જતા મામલો બિચક્યો

બોટાદના ગઢડાના ગોપીનાથજી મંદિર હોબાળો થવાની ઘટના સામે આવી છે. ઓરડો ખાલી કરાવવા મુદ્દે આચાર્ય પક્ષની સાંખ્યયોગી બહેનોએ ચેરમેનની ઓફિસમાં હોબાળો કર્યો હતો

   દેવ પક્ષની બહેનોએ આચાર્ય પક્ષની બહેનોની ઓરડી ખાલી કરાવવા જતા મામલો બિચક્યો હતો, જેને કારણે હોબાળો મચ્યો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસ સ્થળ પર પહોંચી હતી.

(9:46 pm IST)