Gujarati News

Gujarati News

News of Wednesday, 10th October 2018

આણંદ નજીક વિદ્યાનગરમાં બાઈક ચોરાતાં તપાસ શરૂ

આણંદ : આણંદ નજીક આવેલા વિદ્યાનગરના મોટા બજારમાં સ્થિત મોનીકા એપાર્ટમેન્ટમાં રહેતા પ્રકાશભાઈ સહબીરસીંગ થાપાએ ગત ૭મી તારીખના રોજ રાત્રીના સુમારે પોતાનું પલ્સર બાઈક નંબર જીજે-૦૬, એફએમ-૯૭૬૪નું એપાર્ટમેન્ટના પાકીંગમાં પાર્ક કર્યું હતુ જે બાઈક રાત્રીના સુમારે કોઈ શખ્સો ચોરી કરીને લઈ ગયા હતા. આ અંગે વિદ્યાનગર પોલીસે ચોરીનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ઘરી છે. 
 

(5:01 pm IST)