Gujarati News

Gujarati News

News of Wednesday, 10th October 2018

ગોધરાના વેજલપુર નજીકના ગામમાં 4 વર્ષની માસુમ બાળકીને નહેરમાં લઈ જઈને બળાત્કાર

સામે રહેતા ભાવિન ઉર્ફે સાભલો વિરુદ્ધ ફરિયાદ ;આરોપીની શોધખોળ

સાબરકાંઠાના ઢુંઢરમાં બનેલી દુષ્કર્મની ઘટનાના ડાઘ ભુસાયા નથી રાજ્યભરમાં ઘેરા પ્રત્યાઘાત પડયા છે ત્યાં જ ગોધરાના વેજલપુર નજીક અંતરીયાળ ગામમાં 4 વર્ષની માસુમ બાળકી ઉપર ફળીયામાં સામે ઘરે રહેતા યુવકે ભાવીન ઉફ્રે સાભલો નરવતભાઇ પરમાર પટાવી ફોસલાવી કેનાલની નહેરમાં લઇ જઇ બળાત્કાર ગુજાર્યો હતો. બાળકીને એજ હાલમાં મુકીને નાસી છુટ્યો હતો. વેજલપુર પોલસ મથકે ફરીયાદ નોંધાવામાં આવી છે.

 

(1:36 pm IST)