Gujarati News

Gujarati News

News of Wednesday, 10th October 2018

વાઈબ્રન્ટ નવરાત્રિના પોસ્ટર નીતિન પટેલને સ્થાન નહિ : પાર્ટીમાં બન્યો ચર્ચાનો વિષય

અમદાવાદ :ગુજરાતમાં કેટલાક સમયથી મુખ્યમંત્રી રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી વચ્ચે કોલ્ડવોર જેવી સ્થિતિ હોવાનું પાર્ટીના નેતા માની રહ્યા છે. આ સ્થિતિને સ્પષ્ટ કરતી ઘટના તાજેતરમાં સામે જ આવી છે. બાકીના પોસ્ટરની જેમ નવરાત્રિ મહોત્સવની જાહેર ખબરોના હોર્ડિંગ્સમાં પણ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને ક્યાંય સ્થાન આપવામાં આવ્યુ નથી. જ્યારે સીએમ અને પીએમનો ફોટો જોઈ શકાય છે.

(12:40 pm IST)