Gujarati News

Gujarati News

News of Wednesday, 10th October 2018

જો મે ધમકી આપી હોય તો હું જાતે જેલમાં જતો રહીશઃ અલ્પેશ ઠાકોર

યુપી-બિહારના પહેલેથી જ છઠ પૂજાની છૂટી લીધી હતી

અમદાવાદ :ગુજરાતમાં રહેતા પરપ્રાંતીય લોકો સામે હિંસા ભડકાવવાના આરોપોને કોંગ્રેસ ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે ફગાવી દીધા છે. કોંગ્રેસ ધારાસભ્યએ કહ્યુ છે કે જો મે કોઈને ધમકી આપી હોય તો હું જાતે જ જેલમાં જતો રહીશ. ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે કહ્યુ કે યુપી-બિહારના લોકોના ઘરે જવાનું કારણ એ છે કે તેમણે પહેલેથી છઠ પૂજાની છુટ્ટી લઈ રાખી છે અને હવે તે પોતાના રાજ્યમાં જઈ રહ્યા છે.

(8:59 pm IST)