Gujarati News

Gujarati News

News of Tuesday, 10th September 2019

ખેડા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ : નડિયાદના નીચાળવાળા વિસ્તારોમાં પાણી ભરાયા

જિલ્લાના 10 તાલુકામાં મેઘમહેર : વરસાદના પગલે ધરતીપુત્રો ખુશખુશાલ

ખેડા જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. નડિયાદમાં મોડી રાતથી મેઘરાજાએ એન્ટ્રી કરી છે.નડિયાદ સહિત ખેડા જિલ્લાના 10 તાલુકામાં મેઘમહેર વરસી છે.નડિયાદમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા શહેરીજનો મુશ્કેલીમાં મુકાયા હતા

 ખેડા જિલ્લાના .વસો, માતર, ખેડા, મહેમદાવાદ, કઠલાલ, કપડવંજ, મહુધા, ઠાસરા, ગળતેશ્વર સહિત નડિયાદમાં મેઘો વરસ્યો છે.વરસાદના પગલે ધરતીપુત્રો ખુશખુશાલ થયો છે..

(12:10 pm IST)