Gujarati News

Gujarati News

News of Monday, 10th September 2018

વડોદરા નજીક વિદેશી દારૂની હેરાફેરી કરતા બે મિત્રોને રંગે હાથે દબોચ્યા

વડોદરા:વિદેશી દારૃની બોટલો અને પાઉચ સાથે એક કેરિયરને વાડી પોલીસે ઝડપી પાડયો છે. જ્યારે રણોલી ગામ નજીકથી જવાહરનગર પોલીસે બાઇક પર દારૃની ૯૦વિદેશી દારૃની બોટલો અને પાઉચ સાથે એક કેરિયરને વાડી પોલીસે ઝડપી પાડયો છે. 

આ અંગેની વિગત એવી છે કે, વાડી પોલીસે મળેલી માહિતીના આધારે પરીખ એસ્ટેટની પાછળ જયનારાયણનગરમાં રહેતા આકાશ ભૂપેન્દ્રભાઇ શર્માને વિદેશી દારૃની છ બોટલો અને વિદેશી દારૃના ૩૨ પાઉચ સાથે ઝડપી પાડયો હતો. પોલીસે દારૃની હેરાફેરીમાં વપરાતી બાઇક પણ કબજે લીધી હતી. પોલીસે દારૃ અને બાઇક મળીને કુલ રૃપિયા ૧૭,૧૭૦નો મુદ્દામાલ કબજે લીધો છે.

(5:21 pm IST)