Gujarati News

Gujarati News

News of Monday, 10th September 2018

સુરતમાં એમ્બ્રોડરીના કારીગરોની ધમાચકડી

 સુરતના પૂણા વિસ્તારમાં એમ્બ્રોડરીના કારખાનામાં કારીગરોએ ધમાચકડી મચાવતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને સ્થિતિને કાબુમાં કરી હતી.

(4:43 pm IST)