Gujarati News

Gujarati News

News of Monday, 10th September 2018

અમદાવાદમાં 294 ખાનગી સ્કૂલની ફાઈનલ ફી જાહેર:વાલીઓ ફી સાંભળતા ચોંકી ઉઠ્યાં

અમદાવાદ :FRC કમિટીએ અમદાવાદ ઝોનની 294 ખાનગી સ્કૂલની ફાઈનલ ફી જાહેર કરી છે. મહાત્મા ગાંધી ઈન્ટરનેશનલ સ્કૂલની સવા બે લાખ ફી મંજુર કરાઈ છે. ફી સાંભળતા જ વાલીઓ ચોકી ઉઠ્યા છે. પ્રોવિઝનલ ફી જાહેર કરી ત્યારે મહાત્મા ગાંધી ઈન્ટરનેશનલ સ્કૂલની ધોરણ 10ની 55,500 પ્રોવિઝનલ ફી જાહેર કરાઈ હતી. હાલમાં 17 સ્કૂલને 50,000 કરતા વધુ ફી વસુલવાની પરવાનગી આપી છે

(8:59 am IST)