Gujarati News

Gujarati News

News of Monday, 10th September 2018

સમલૈંગિકો માટે રાજપીપળામાં નાનું ગામ બનાવાશે : રાજકુમાર માનવેન્દ્રસિંહ ગોહિલ

ભારતના LGBT સમાજ માટેનું LGBTQA રિસર્ચ સેન્ટર ગુજરાતમાં બની રહ્યું છે, જે દક્ષિણ એશિયામાં પ્રથમ છે. જે હાલ 65 લાખના ખર્ચે બાંધકામ હેઠળ છે.

 આ પ્રોજેક્ટ ગુજરાતના રાજપીપળાના સમલૈંગિક રાજકુમાર માનવેન્દ્રસિંહ ગોહિલ કુંભેશ્વર ખાતે પોતાની જમીન લેસ્બિયન, ગે, બાયસેક્સુઅલ, ટ્રાન્સજેન્ડર અને કિન્નરો માટે કોમ્યુનિટી રિસર્ચ સેન્ટર બનાવી રહ્યાં છે.

(9:48 pm IST)