Gujarati News

Gujarati News

News of Monday, 10th September 2018

ભરૂચ નજીકની હોટલમાં સુરતના યુવાને ગળેફાંસો ખાઈને કર્યો આપઘાત

ભરૂચ શહેરના ગોલ્ડનબ્રિજને અડીને આવેલ એક હોટલમા સુરતના યુવાને કોઈ અગમ્ય કારણોસર પંખા પર લટકી જઈ જીવનદોરી ટુંકાવી દીધી હતી.

  આ બનાવની જાણ ભરૂચ સી.ડિવિઝન પોલીસને થતા પોલીસે યુવાન કયા કારણોસર આવુ પગલુ ભર્યુ છે તે અંગે તપાસ હાથ ધરી છે.

(8:58 am IST)