Gujarati News

Gujarati News

News of Wednesday, 10th August 2022

રાજ્યના 23 જેટલા ડીવાયએસપીની બદલી : ત્રણ પીઆઇને પ્રમોશન અપાયું

રાજકોટના રાકેશ દેસાઈની ગાંધીનગર,ભાવનગરના એસ,એન ચૌધરીની ગાંધીનગર ,પોરબંદરના બી,એ,પટેલને અમદાવાદ,રાજકોટમાં ડી,બી,બસીયાની ખેડા,રાજકોટ ગ્રામ્યના મહર્ષિ રાવલની બોટાદ બદલી : મોરબીના પીઆઇ એમ,આર, ગોઠણિયાને બઢતી સાથે ડીસા,વી,બી, જાડેજાને પણ બઢતી અપાઈ

રાજ્યના 23 જેટલા ડીવાયએસપીની બદલીકરાઈ છે જયારે ત્રણ પીઆઇને પ્રમોશન અપાયું છે

ડીવાયએસપીની બદલીમાં  રાજકોટના રાકેશ દેસાઈની ગાંધીનગર,ભાવનગરના એસ,એન ચૌધરીની ગાંધીનગર ,પોરબંદરના બી,એ,પટેલને અમદાવાદ,રાજકોટમાં ડી,બી,બસીયાની ખેડા,રાજકોટ ગ્રામ્યના મહર્ષિ રાવલની બોટાદ બદલી કરાઈ છે જયારે મોરબીના પીઆઇ એમ,આર, ગોઠણિયાને બઢતી સાથે ડીસા,વી,બી, જાડેજાને પણ બઢતી અપાઈ છે

(11:24 pm IST)