Gujarati News

Gujarati News

News of Monday, 10th August 2020

કોંગ્રેસના અધ્યક્ષ અમિત ચાવડાના ચાબખા

રાજસ્થાન ભાજપના ધારાસભ્યો ગીરમાં ભાજપ નેતાના રિસોર્ટમાં છેઃ ઈડી- સીબીઆઈ અને આઈટી કયારે દરોડા પાડવા આવશે?

ગુજરાતમાં શીફટ કરાયેલા રાજસ્થાન ભાજપના ધારાસભ્યો ગીર જંગલના વુડ્સ રીસોર્ટમાં રાખવામાં આવ્યા છે. આ રિસોર્ટ ભાજપના સદ્દગત નાણામંત્રીના સંબંધી સદ્ગત નાણામંત્રીના  સંબંધી અને ભાજપ નેતા કાકુભાઈના માલિકીનો છે. જયપુર અને બેંગલુરૂના રિસોર્ટોમાં ભૂતકાળમાં ધારાસભ્યોને રખાયા હતા. ત્યારે આ બધા રિસોર્ટ માલિકોને ત્યાં ઇડી, આઈટી, સીબીઆઈની રેડ પડેલ, હવે ગીર સોમનાથમાં આ એજન્સીઓ કયારે દરોડા પાડશે. ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષે આકરા પ્રહારો કર્યા

(6:06 pm IST)