Gujarati News

Gujarati News

News of Monday, 10th August 2020

કપરાડા તાલુકાના રાજકારણમાં મોટો ખળભળાટ :મોટા પોંઢાના કદાવર નેતા બાબુભાઇ વરઠા કોંગ્રેસમાં જોડાતા ભાજપમાં ભૂકંપ

પ્રદેશ કોંગ્રેસના આગેવાન ગૌરવ પંડ્યા,સહિતની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા

કપરાડા તાલુકા રાજકારણમાં મોટો ખળભળાટ સર્જાયો છે,તાલુકા ભાજપના કદાવર નેતા મોટાપોઢાના બાબુભાઈ વરઠા કોંગ્રેસમાં જોડાતા ભાજપમાં ભૂકંપ સર્જાયો. છે

 પરાડામાં યોજાયેલા કાર્યક્રમમાં પ્રદેશ કોંગ્રેસ આગેવાન ગૌરવ પંડયા અને સંઘ  પ્રદેશ દાદરા નગર હવેલીના યુવા આગેવાન પ્રભુટોકીયા સહિત જિલ્લા કોંગ્રેસી આગેવાનોની હાજરીમાં તાલુકા ભાજપના કદાવર નેતા  બાબુભાઇ વરઠા કોંગ્રેસમાં જોડાયા હતા 

(1:35 pm IST)