Gujarati News

Gujarati News

News of Monday, 10th August 2020

રાજ્યમાં કોરોનાનો કહેર વચ્ચે 1311 દર્દીઓ સાજા થયા : નવા 1078 પોઝીટીવ કેસ નોંધાયા : કુલ કેસનો આંકડો 71,064 : વધુ 25 લોકોના મોત : મૃત્યુઆંક 2654

સુરતમાં સૌથી વધુ 222 કેસ, અમદાવાદમાં 153 કેસ, વડોદરામાં 110 કેસ, રાજકોટમાં 95 કેસ, જામનગરમાં 63 કેસ, પંચમહાલમાં 47 કેસ, અમરેલીમાં 35 કેસ, ગીર સોમનાથમાં 32 કેસ, ભરૂચમાં 28 કેસ, કચ્છમાં 25 કેસ,,ભાવનગરમાં 35 કેસ, વલસાડમાં 21 કેસ,, ગાંધીનગરમાં 27 કેસ, દાહોદમાં 18 કેસ, જૂનાગઢમાં 27 કેસ, સુરેન્દ્રનગરમાં 18 કેસ નોંધાયા : વધુ 1311 દર્દીઓ સાજા થતા કુલ 54138 લોકોએ કોરોના સામે જંગ જીત્યો

અમદાવાદ : રાજ્યમાં કોરોનાએ કાળોકેર વર્તાવ્યો છે રોજ બરોજ કેસની સંખ્યામાં વધારો રહ્યો છે આજે વધુ 1078  કેસ પોઝિટિવ આવતા રાજ્યમાં કુલ કેસની સંખ્યા 71,064 થઇ છે જયારે આજે વધુ 25 લોકોના મોત નિપજ્યા છે રાજ્યમાં મૃત્યુઆંક  2654 થયો છે બીજીતરફ આજે વધુ 1311 દર્દીઓ સાજા થતા કુલ 54138 લોકોએ કોરોના સામે જંગ જીત્યો છે જોકે રાજ્યમાં હાલમાં રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 14530 છે

   રાજ્યમાં હાલ એક્ટિવ કેસની સંખ્યા 14272  છે  આ એક્ટિવ કેસમાંથી 14199 દર્દી સ્ટેબલ છે જ્યારે 73 દર્દીઓ  વેન્ટીલેટર પર છે. આજે વધુ 1311ર્દીઓ સાજા થતા કુલ 54138  લોકોએ કોરોના સામે જંગ જીત્યો છે જયારે કુલ 2654 લોકો કોરોનાના કારણે મૃત્યુ પામ્યા છે. જોકે વિવિધ શહેરો અને સરકારના આંકડામાં તફાવત આજે પણ યથાવત છે

   આજે નોંધાયેલા નવા 1078 કેસમાં પણ સુરત કોર્પોરેશનમાં સૌથી વધુ કેસ નોંધાયા છે. સુરત કોર્પોરેશનમાં 178 કેસ છે જ્યારે અમદાવાદ કોર્પોરેશનમાં 138 કેસ છે. જયારે સુરત જિલ્લાના થઈને કુલ કેસ 222 છે  અમદાવાદ જિલ્લામાં 153 કેસ નોંધાયા છે જયારે વડોદરામાં 110 કેસ, રાજકોટમાં 95 કેસ, જામનગરમાં 63 કેસ, પંચમહાલમાં 47 કેસ, અમરેલીમાં 35 કેસ, ગીર સોમનાથમાં 32 કેસ, ભરૂચમાં 28 કેસ,કચ્છમાં 25 કેસ,,ભાવનગરમાં 35 કેસ,વલસાડમાં 21 કેસ,,ગાંધીનગરમાં 27 કેસ, દાહોદમાં 18 કેસ, જૂનાગઢમાં 27 કેસ, સુરેન્દ્રનગરમાં 18 કેસ નોંધાયા છે 

રાજ્યમાં કોરોનાના કેસો

અમદાવાદ, તા.૯ : ગુજરાતમાં કોરોના વિસ્ફોટ જારી રહ્યો છે. આજે વધુ ૧૦૭૮ કેસ સપાટી પર આવ્યા હતા.  રાજ્યમાં કોરોનાના કેસો નીચે મુજબ છે.

શહેર

કેસ

સુરત કોર્પોરેશન

૧૭૮

અમદાવાદ કોર્પોરેશન

૧૩૮

વડોદરા કોર્પોરેશન

૯૮

રાજકોટ કોર્પોરેશન

૬૦

જામનગર કોર્પોરેશન

૫૮

પંચમહાલ

૪૭

સુરત

૪૪

અમરેલી

૩૫

રાજકોટ

૩૫

ગીર સોમનાથ

૩૨

ભરુચ

૨૮

કચ્છ

૨૫

ભાવનગર કોર્પોરેશન

૨૪

વલસાડ

૨૧

ગાંધીનગર

૨૦

દાહોદ

૧૮

જુનાગઢ કોર્પોરેશન

૧૮

સુરેન્દ્રનગર

૧૮

અમદાવાદ

૧૫

વડોદરા

૧૨

ભાવનગર

૧૧

ખેડા

૧૧

મહેસાણા

૧૧

પાટણ

૧૧

બોટાદ

૧૦

નર્મદા

૧૦

સાબરકાંઠા

જુનાગઢ

મહીસાગર

મોરબી

ગાંધીનગર કોર્પોરેશન

પોરબંદર

તાપી

આણંદ

દેવભૂમિ દ્ધારકા

જામનગર

નવસારી

અરવલ્લી

ડાંગ

છોટા ઉદેપુર

કુલ

૧૦૭૮

(9:50 pm IST)