News of Friday, 10th August 2018

સરકાર જૂની જાહેરાતોને નવા રૂપમાં દર્શાવી સવર્ણોને ઉલ્લુ બનાવે છે. :હાર્દિક પટેલ

અમદાવાદ : આજે બિન અનામત વર્ગની 58 જ્ઞાતિઓના 1.58 કરોડ લોકોને શિક્ષણમાં લાભ આપવા માટે સરકારે જાહેર કરેલી રાહતો બાદ આ અાંદોલનના નેતા હાર્દિક પટેલે પ્રતિક્રિયા આપી છે. બિન અનામત વર્ગ માટે સરકારે કરેલી જાહેરાતોને હાર્દિકે વધુ એક લોલીપોપ ગણાવી છે.   

   હાર્દિકે કહ્યું કે જાહેરાતમાં કશું નવું નથી. સરકાર જૂની જાહેરાતોને નવા રૂપમાં દર્શાવી સવર્ણોને ઉલ્લુ બનાવે છે. સાથે કહ્યું કે શું સરકારે બિનઅનામત આયોગને બંધારણીય દરજ્જો આપ્યો છે કે નહીં તે પણ જાણીશું.

(6:33 pm IST)
  • અમદાવાદ:રાજ્યમાં કેફી-માદક પદાર્થો પકડવા ડ્રાઈવ રાખવા ડીજીપીનો આદેશ:ડીજીપીએ એ.ટી.એસ.ને કર્યો આદેશ : ડીજીપી દ્વારા ખાસ એક્શન પ્લાન તૈયાર કરાયો : રાજ્યભરમાં માદક પ્રદાર્થોને ઝડપી પાડવા હુકમ access_time 7:32 pm IST

  • મધ્યપ્રદેશમાં તમામ મદ્રેસામાં 15મી ઓગસ્ટે ત્રિરંગો લહેરાવવા અને ત્રિરંગા યાત્રા કાઢવા આદેશ : મદ્રેસા બોર્ડના અધ્યક્ષ સૈય્યદ ઇમાદુદીનના આદેશથી વિવાદ છેડાયો : પોતાના આદેશમાં સાંસ્કૃતિક કાર્યક્રમ કરવા અને તે તમામની તસ્વીર ઇમેલમાં મોકલાવવા પણ કહ્યું : કોંગ્રેસે કર્યો વિરોધ access_time 1:18 am IST

  • બ્રિટિશ ઍરલાયન્સ પર ભડક્યા ઋષિકપુર ; ફેન્સને કહ્યું આઍરલાયન્સમાં ક્યારેય યાત્રા ના કરો : તેને બ્રિટિશ ઍરલાયન્સને રંગભેદી પણ ગણાવ્યું: બર્લિનમાં બાળકોની ઘટના સાંભળીને આઘાત લાગ્યો : મારી સાથે એકવાર નહીં બે વાર અભદ્ર વ્યવહાર થયો access_time 1:04 am IST