Gujarati News

Gujarati News

News of Friday, 10th August 2018

વડોદરામાં આવાસ યોજનામાં છેતરપિંડી મામલે કલેકટર કચેરીએ દેખાવો :સરકાર વિરોધી સુત્રોચાર

વડોદરામાં આવાસ યોજનામાં છેતરપિંડી મામલે કલેકટર કચેરીએ દેખાવો :સરકાર વિરોધી સુત્રોચાર

વડોદરામાં આવાસના નામ છેતરપિંડી કરાઈ હોવાની રાવ સાથે વિશ્વામિત્રી વિસ્તારના લોકોએ જિલ્લા કલેક્ટકની કચેરીએ દેખાવો કર્યા હતા

  સ્થાનિક લોકનો આક્ષેપ છે કે, વિશ્વામિત્રી વિસ્તારમાં સરકારી આવાસના નામે રૂપિયા ઉઘરાવી આવાસ આપવામાં આવ્યા નથી. જેથી રોષે ભરાયેલા લોકોએ જિલ્લા કલેકટરની કચેરીએ દેખાવો કરી સરકાર વિરોધી સુત્રોચ્ચારો કર્યા હતા

(6:32 pm IST)
  • એંજલીના જોલીએ પૂર્વ પતિ બ્રેડ પિટ્ને કોર્ટમાં ઘસેડ્યો :અમેરિકી અભિનેતા બ્રેડ પીટ અને અભિનેત્રી એંજલીના જોલી 2016માં લગ્ન બાદ અલગ થયા હતા :હવે એંજલીનાં જોલીએ બ્રેડ પર આરોપ મુક્યો કે તલ્લાકના કેસ દાખલ કર્યા બાદ પિત્ત તેના બાળકોનો ખર્ચ આપતો નથી :પીટે આરોપને ફગાવ્યા ;તેના વકીલે કોર્ટમાં કહ્યું એન્જલિનાને અત્યાર સુધીમાં પીટ 13 લાખ ડોલરથી વધુ રકમ આપી ચુક્યો છે access_time 12:56 am IST

  • આઝાદીની ઉજવણી કર્યા બાદ 18મીએ શપથગ્રહણ કરશે ઇમરાનખાન :પકિસ્તાન તહરીક -એ-ઇન્સાફ પાર્ટીની બેઠકમાં ઇમરાનખાનને વડાપ્રધાન માટે નક્કી કરાયા :ઇસ્લામાબાદની ખાનગી હોટલમાં મળેલ પાર્ટીની સંસદીય સમિતિની બેઠકમાં લેવાયો નિર્ણંય access_time 1:03 am IST

  • કેનેડાના નોર્થ બ્રન્સવિકમાં આડેધડ ફાયરિંગ : 4 લોકોના મોત : ઘરની બહાર ન નીકળવા પોલીસની સૂચના : એક આરોપીની ધરપકડ access_time 8:20 pm IST