Gujarati News

Gujarati News

News of Saturday, 10th July 2021

અંબાજી સહીત બનાસકાંઠાના અનેક તાલુકામાં વરસાદ વરસ્યો : ખેડૂતોમાં ખુશીનો માહોલ

બનાસકાંઠાના અમીરગઢ ,ઇકબાલ ગઢમાં વરસાદ થયો શરૂ થયો છે. પાલનપુર ,દાંતીવાડા, ડીસા સહિત અનેક પંથકોમાં વરસાદી વાતાવરણ સર્જાયું હતું. વરસાદના પગલે ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. અંબાજી પંથકમાં વરસાદ થયો હતો.

(8:30 pm IST)