Gujarati News

Gujarati News

News of Saturday, 10th July 2021

દૂધ બાદ અમુલે છાસ અને દહીંમાં પણ ભાવ વધારો ઝીક્યો : અડધો લીટર છાસ અને દહીંના પાઉચમાં એક-એક રૂપિયો અને એક કિલો દહીંના પેકીંગમાં 3 રૂપિયા અને 5 કિલોના પાઉચમાં 35 રૂપિયા વધારી દીધા

અમદાવાદ :  દૂધ બાદ અમુલે છાસ અને દહીંમાં પણ ભાવ વધારો ઝીક્યો છે, રાજકોટ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લઈ, ની યાદી મુજબ અમુલ છાસ અને અમુલ મસ્તી  અડધો લીટર છાસ અને દહીંના પાઉચમાં  એક-એક રૂપિયો અને એક કિલો અમુલ મસ્તી દહીંના પાઉચમાં 3 રૂપિયા અને 5 કિલોના પાઉચમાં 35 રૂપિયા વધારી દીધા  છે

 

(6:54 pm IST)