Gujarati News

Gujarati News

News of Saturday, 10th July 2021

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે અગાઉ ચોરીના ગુનાહમાં ઝડપાયેલ આરોપીને લૂંટના મુદામાલ સાથે ઝડપી પાડયો

અમદાવાદ: ક્રાઈમ બ્રાંચને માહિતી મળી હતી કે અગાઉ ચોરીના ગુનામાં પકડાયેલા આરોપીઓ કોઈ જગ્યાએથી લુંટ કરેલો સોનાનો મુદ્દામાલ સગેવગે કરવા નવા વાડજ અર્જુન આસ્રમ પાસે ભેગા થયા છે. જેને આધારે પોલીસે અહીંતી સાગર કે.હળવદીયા, અનિલ કે.ચેખલીયા અને બ્રીજરાજ પી.ચુનારાની અટક કરી હતી. તેમની પાસેથી પોલીસે સોનાના દાગીના, બુલેટ અને રિક્ષા મળીને કુલ રૃ.૩,૭૮,૦૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

(6:21 pm IST)