Gujarati News

Gujarati News

News of Friday, 10th July 2020

અમદાવાદના બાપુનગરમાં યુવતીના છૂટાછેડાના 6 મહિના બાદ પૂર્વ પતિએ ફરીથી લગ્ન ન કરે તો એસિડ છાંટવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ

અમદાવાદ: શહેર ના બાપુનગર વિસ્તારમાં રહેતી યુવતીના છૂટાછેડા થયાના મહિના બાદ પૂર્વ પતિએ ફરીથી લગ્ન કરવાની કોશિશ શરૂ કરી હતી.

જોકે યુવતીએ ઇન્કાર કરતા તેના ઉપર એસિડ છાંટવાની ધમકી આપી હતી. ઉપરાંત ફોટા વાયરલ કરવાની પણ ધમકી આપી હતી. બનાવ અંગે બાપુનગર પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

(5:54 pm IST)