Gujarati News

Gujarati News

News of Tuesday, 10th July 2018

વીએસ હોસ્પિટલની મલ્ટિ સ્પેશિયાલિટી ઓપીડી ચાર્જના રૂ.100 ચૂકવવો પડશે

અમદાવાદ :અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત વી. એસ. હોસ્પિટલ પરિસરમાં મ‌લ્ટિ સ્પેશિયાલિટી હોસ્પિટલ આકાર પામી છે.  તંત્ર દ્વારા દર્દીઓ માટે સારવાર-નિદાન, પથારી અને ઓપરેશન વગેરેના ચાર્જ નક્કી કરાયા છે, જે મુજબ ઓપીડીના દર્દીએ 100 ચૂકવવા પડશે, જે પ્રથમ કન્સલ્ટન્સીના સાત દિવસ સુધી માન્ય રહેશે.

(6:52 pm IST)