Gujarati News

Gujarati News

News of Tuesday, 10th July 2018

દમણમાં દારૂનો ધંધો કરીને બેંકમાં 411 કરોડ જમા કરાવનાર રમેશ પટેલ સામે ફરિયાદ

અમદાવાદ :દમણના લીકર માફિયા રમેશ પટેલ સામે ED દ્વારા મનીલૉન્ડરિંગ એક્ટ હેઠળ ફરિયાદ કરવામાં આવી છે જેમાં જણાવાયું છે કે રમેશ પટેલ જુદા જુદા વિસ્તારોમાં

          દારૂનો ધંધો કરીને બૅન્કના 16 ખાતામાં રૂ. 411 કરોડ જમા કરાવ્યા છે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

(4:01 pm IST)