Gujarati News

Gujarati News

News of Tuesday, 10th July 2018

ગુજરાતને પોર્ટ વિકાસમાં મદદ કરશે નેધરલેન્ડનો રોટરડેમ: કર્યા કરાર

અમદાવાદ :ગુજરાત મેરીટાઇમ બોર્ડે નેધરલેન્ડના પોર્ટ ઓફ રોટરડેમ સાથે કરાર કર્યા છે. રોટરડેમ ગુજરાતને તેના નવા પ્રોજેક્ટોમાં મેરીટાઇમ બોર્ડને સહયોગ આપશે. આ પોર્ટ તરફથી શિપિંગ એન્ડ ટ્રાન્સપોર્ટ સેક્ટરમાં સ્કીલ્ડ પ્રોફેશનલ્સ પૂરા પાડવામાં આવશે. ગુજરાતની મેટીટાઇમ યુનિવર્સિટીમાં પણ રોટરડેમનું યોગદાન હશે. ગુજરાતના દરિયાકિનારાને કેવી રીતે ડેવલપ કરવો તે રોટરડેમ બંદર શીખવશે.

 

 

(2:18 pm IST)