Gujarati News

Gujarati News

News of Tuesday, 10th July 2018

બનાસકાંઠાના ચેખલા ગામ પાસે કાર ધડાકાભેર ઝાડ સાથે અથડાઈ ;એક જ પરિવારના ચાર લોકોને ગંભીર ઇજા

આજે સવારે બનાસકાંઠાના ચેખલા ગામ પાસે કાર અકસ્માત સર્જાયો હતો. જેમાં કાર ચાલકે સ્ટિયરિંગ ઉપરથી કાબુ ગુમાવતા કાર રોડની બાજુમાં આવેલા એક ઝાડ સાથે અથડાઇ હતી. અકસ્માતના પગલે એક જ પરિવારના ચાર લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી

 . ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સાથે સાથે અકસ્માતની જાણ થતાં જ ઇકબાલગઢ પોલીસ ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી છે 

 

(2:06 pm IST)