Gujarati News

Gujarati News

News of Tuesday, 10th July 2018

સાબરકાંઠાના વડાલીમાં લવજેહાદ :યુવક-યુવતીની મુંબઈથી ઝડપી લેવાયા

સાબરકાંઠાના વડાલીના લવજેહાદ મામલે યુવક યુવતીની ભાળ મળી છે. યુવક યુવતીને મુંબઈથી ઝડપી પાડવામાં આવ્યા છે અને મોડીરાતે પોલીસ તેઓને હિંમતનગર લઈ આવી છે. યુવતીના નિવેદન બાદ કાર્યવાહી થાય તેવી શક્યતા છે. ઝડપાયેલી યુવતીને નારી સંરક્ષણ ગૃહમાં મોકલાય તેવી સંભાવના છે

(12:39 pm IST)