Gujarati News

Gujarati News

News of Tuesday, 10th July 2018

કરી લો ધરપકડ, હું જેલમાં આમરણાંત ઉપવાસ કરીશ- હાર્દિક પટેલનો હુંકાર

અમદાવાદ :પાસ નેતા હાર્દિક પટેલે પાટીદારોને અનામત આપવાના મુદ્દે 25 ઓગસ્ટથી અમદાવાદમાં આમરણાંત ઉપવાસ પર બેસવાની ઘોષણા કરી છે. ત્યારે રાજ્ય સરકારે હાર્દિકના આમરણાંત ઉપવાસને રોકવા પ્લાનિંગ કરી છે.

  સરકારની આ યોજના સામે હાર્દિક પટેલે પોતાના ઓફિશિયલ ફેસબુક પેજ પર પોસ્ટ લખી છે કે, હા કરી લો ધરપકડ હું જેલમાં જ આમરણાંત ઉપવાસ કરીશ.

(7:53 pm IST)