Gujarati News

Gujarati News

News of Monday, 10th May 2021

નવસારી જિલ્લાના તાલુકામાં આજે કોરોનાનો રાફડો ફાટયો : ૧૪૯ નવા કેસો નોંધાયા : તંત્ર વામણું

( જીતેન્દ્ર રૂપારેલિયા દ્વારા ) વાપી : નવસારી જિલ્લાના તાલુકા માં આજે એટલે કે ૧૦ મી મે નાં રોજ કોરોના ના ૧૪૯ કેસો નોંધાતા તંત્ર વિસામણ માં મુકાયું છે.

 સારી વાત એ છે કે આજે ૧૧૫ દર્દી ઑ સાજા થઈ ઘરે જઈ શક્યા છે, હાલ જીલ્લા માં ૧૨૫૯ દર્દી ઓ સારવાર હેઠળ છે.

(8:05 pm IST)