Gujarati News

Gujarati News

News of Monday, 10th May 2021

ગુજરાત સરકારનું મનસ્વી નિર્ણય સામે ભારે રોષ

(જીતેન્દ્ર રૂપારેલીયા) વાપીઃ  ગુજરાત સરકારનાં તઘલગી નિણર્ય ને પગલે મેડિકલ સ્ટાફ સહિત પ્રજા જનોમાં ભારે રોષ ફેલાયો છે.

    આપણા પાડોશી રાજ્યો મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, અને રાજસ્થાનમાં કોરોનાની મહામારીને પગલે લોકડાઉન ચાલી રહ્યું છે. ત્યારે ગુજરાત રાજ્યમાં ઉપરોકત રાજ્યમાંથી આવતા નાગરિકોનું કોરોના આર. ટી. પી. સી. આર ટેસ્ટ વગર વેલ્કમ કરાશે . તેવી વાત આવી રહી છે. આ અંગે સતાવાર સમર્થન મેળવાઈ રહયું છે.

(11:51 am IST)