Gujarati News

Gujarati News

News of Friday, 10th May 2019

જીએફએસયુએ નક્કી કરેલ ફી ગેરકાયદે છે : ગુજરાત હાઈકોર્ટ

ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિ.ની ફીનો મામલો : યુનિવર્સિટીને ફી નક્કી કરવાની કોઈ સત્તા નથી : હાઈકોર્ટ

હાઈકોર્ટે મહત્વનો ચુકાદો આપતા કહ્યું કે જીએફએસયુએ નક્કી કરેલ ફી ગેરકાયદે છે : સરકારને પણ કોર્સની ફી ૮ સપ્તાહમાં નક્કી કરવા આદેશ આપ્યો છે : ૪ અઠવાડીયામાં ફીની પ્રપોઝલ રાજય સરકાર સામે મૂકો : યુનિવર્સિટીને ફી નક્કી કરવાની કોઈ સત્તા નહિં

(3:58 pm IST)