Gujarati News

Gujarati News

News of Thursday, 10th May 2018

કરોડો રૂપીયાના બીટકોઇન પ્રકરણમાં કિરીટ પાલડીયા બે દિવસના રિમાન્ડ ઉપર

રાજકોટઃ કરોડો રૂપીયાના બીટકોઇન પ્રકરણમાં સીઆઇડી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કીરીટ પાલડીયાની ધરપકડ કરવામાં આવ્યા બાદ આજે તેમને સેસન્સ કોર્ટમાં રજુ કરવામાં આવતા કોર્ટ દ્વારા તા.૧ર મીમે સુધીના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા છે

(6:12 pm IST)