Gujarati News

Gujarati News

News of Thursday, 10th May 2018

હાર્દિક પટેલની જામીન રદ કરવા અરજી ઉપરની સુનાવણી ટળી

રાજકોટઃ પાસના કન્વીનર અને અનામત આંદોલનના પ્રણેતા હાર્દિક પટેલની રામોલમાં થયેલી તોડફોડ પ્રકરણમાં જામીન અરજી ઉપરની સુનાવણી ટળી છે. વધુ સુનાવણી ર૮મીએ હાથ ધરાશે.

(6:11 pm IST)