Gujarati News

Gujarati News

News of Thursday, 10th May 2018

વડોદરામાં સુથાર સમાજનો ત્રિવિધ કાર્યક્રમ

વડોદરા : અહીયા સુથાર સમાજ ગુજરાતનો રાજ્ય સ્તરીય શૈક્ષણિક ઇનામ વિતરણ ૨૪ મી વાર્ષિક સાધારણ સભા અને શ્રેષ્ઠીઓના સન્માન સમારોહ ઠાકોર મિસ્ત્રીના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. જેનું દિપપ્રાગટય દિનેશચંદ્ર સુથાર - બોરસદ, વિષ્ણુભાઇ મિસ્ત્રી - આણંદ દ્વારા થયું હતુ. આ પ્રસંગે ઉપસ્થિત અગ્રણીઓ ગૌતમભાઇ સુથાર - ઉંડેરા, ધીરૂભાઇ સુથાર, પ્રકાશભાઇ ગજજર, કમલેશભાઇ સુથાર - વિદ્યાનગર, રમેશચંદ્ર મિસ્ત્રી, અશોકભાઇ મિસ્ત્રી, ચંદ્રકાંત મિસ્ત્રી - મંત્રી, સંજયકુમાર ગજજર - પ્રમુખ ઠાકોર મિસ્ત્રી સહિતના તસ્વીરમાં દર્શાય છે.

(11:21 am IST)