Gujarati News

Gujarati News

News of Thursday, 10th May 2018

હવે દીવના નાગવા બીચ પરથી 10 કી,મી, અંદર ડોલ્ફિન માછલી જોવા મળશે

ટુરીસ્ટોને લાઈફ જેકેટ સાથે સ્પીડબોટમાં બેસાડીને દરિયા કિનારામાં 10 કી,મી, અંદર લઈ જવાશે

ગુજરાતમાં ઉના પાસે આવેલ કેન્દ્રશાસિત પ્રદેશ દીવના નાગવા બીચ ખાતે ડોલ્ફીન માછલીઓને જોવા માટે મોટા પ્રમાણમાં ટુરિસ્ટો આવે છે. દીવના નાગવા બીચ પરથી 10 કિલોમીટર અંદર ડોલ્ફીન માછલી જોવા મળે છે. જેમાં ટુરીસ્ટોને લાઈફ જેકેટ સાથે સ્પીડબોટમાં બેસાડીને દરિયા કિનારામાં 10 કિલોમીટર અંદર લઈ જઈ નજરો નજર ડોલ્ફીન માછલીને બતાવવામાં આવે છે.

(11:05 am IST)