Gujarati News

Gujarati News

News of Saturday, 10th April 2021

અમદાવાદના સાયન્સ સિટી રોડ પર વેપારીઓએ બંધ પાળ્યું : શનિવાર- રવિવાર સ્વૈચ્છીક લોકડાઉન પાળશે

આવશક્ય ચીજવસ્તુઓ સિવાયના તમામ એકમો બંધ રહેશે.

અમદાવાદના સાયન્સ સિટી રોડ ઉપર વેપારીઓએ સંપૂર્ણ બંધ પાળ્યું છે. આગોતરી જાહેરાત કરીને તમામ દુકાનદારો તેમાં જોડાયા છે. સેલ્ફ લોકડાઉનમાં શનિવાર અને રવિવાર બંન્ને દિવસ સેલ્ફ લોકડાઉન પાળશે. આવશક્ય ચીજવસ્તુઓ સિવાયના તમામ એકમો બંધ રહેશે.

 

(10:27 am IST)