Gujarati News

Gujarati News

News of Friday, 10th April 2020

નખત્રાણા તાલુકામાં લોકડાઉનના અમલ માટે ડ્રોનથી બાજ નજર

કોટડા અને મથલ ગામે ડ્રોન દ્વારા નજર રાખવામાં આવી

નખત્રાણા પોલીસ સ્ટેશન દ્વારા ગામડામાં લોકડાઉનુ કડક રીતે પાલન થાય તેના માટે તાલુકાના ગામડાઓમાં ડ્રોનના માધ્યમથી બાજ નજર રાખવામાં આવી રહી છે જે અંતર્ગત આજે તાલુકાના કોટડા અને મથલ ગામે ડ્રોન દ્વારા નજર રાખવામાં આવી હતી આ કામગીરીમાં નખત્રાણા પોલીસ સ્ટેશન પીએસઆઇ એ  એમ ગેહલોત  હેડ કોન્સ્ટેબલ પિંકરાજ સિહ સોલંકી પી સી  કાનાભાઈ રબારી જોડાયા હતા

(9:45 pm IST)