Gujarati News

Gujarati News

News of Friday, 10th April 2020

અમદાવાદના વસ્ત્રાપુરમાં સોશિયલ ડિસ્ટન્સ ન જાળવી લોકડાઉનનો ભંગ કરનાર ચાર મહિલા સહીત 108 લોકો પોલીસના સકંજામાં

અમદાવાદ: શહેરના વસ્ત્રાપુર, સોલા, સેટેલાઈટ અને આનંદ નગરમાં સોશિયલ ડિસટન્સ ના જાળવી જાહેરનામાનો ભંગ કરનારા ચાર મહિલા સહિત 108 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.

આરોપીઓ સોસાયટીના કમ્પાઉન્ડમાં જાહેર રોડ પર અને શાકભાજી માર્કેટમાં કોઈ કારણ વગર સોશ્યલ ડિસટન્સ જાળવતા ન હોવાથી પોલીસે તેમની વિરૂદ્ધ ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

(6:08 pm IST)