Gujarati News

Gujarati News

News of Thursday, 9th December 2021

દુબઈની બે દિવસીય મુલાકાત સફળતાપૂર્વક પૂર્ણ કરી મુખ્યમંત્રી પ્રતિનિધિમંડળ સાથે ગુજરાત પરત આવ્યા

એરપોર્ટ પર ફરજિયાત બનાવવામાં આવેલ આરોગ્ય તપાસ અને જરૂરી ટેસ્ટ સામાન્ય મુસાફરની જેમ જ કરાવ્યા

અમદાવાદ :  મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દુબઈની બે દિવસીય મુલાકાત સફળતાપૂર્વક પૂર્ણ કરીને પ્રતિનિધિ મંડળ સાથે આજે રાત્રે પરત આવ્યા છે  મુખ્યમંત્રીરીએ વિદેશથી આવતા પ્રવાસીઓ માટે ભારત સરકાર દ્વારા એરપોર્ટ પર ફરજિયાત બનાવવામાં આવેલ આરોગ્ય તપાસ અને જરૂરી ટેસ્ટ સામાન્ય મુસાફરની જેમ જ કરાવ્યા હતા

(11:16 pm IST)