Gujarati News

Gujarati News

News of Monday, 9th December 2019

દિલીપભાઇ પરિખ, વિઠ્ઠલભાઇ વગેરેને વિધાનસભામાં અંજલી

ગાંધીનગર, તા. ૯ : રાજયના પૂર્વ મુખ્યમંત્રી સ્વ.શ્રી દિલીપભાઇ રમણલાલ પરીખ તથા પૂર્વ મંત્રી સ્વ. શ્રી વિઠ્ઠલભાઇ હંસરાજભાઇ રાદડિયા, ગુજરાત વિધાનસભા પૂર્વ સભ્ય સ્વ.શ્રી ડાહ્યાભાઇ પીતાંબરદાસ પટેલ, સ્વ. વ્રજલાલ ગીરધરભાઇ ધાણક અને સ્વ. શ્રી ગોપાલભાઇ ગાભાભાઇ ધુઆના અવસાન અંગેના શોકદર્શક ઉલ્લેખો. આજે ગૃહમાં રજૂ થયેલ. સભ્યોએ દિવંગતોને શ્રધ્ધાંજલી અર્પી હતી.

(4:10 pm IST)