Gujarati News

Gujarati News

News of Monday, 9th December 2019

ગાંધીનગરમાં સરકાર સામે કોંગ્રેસની ધણધણાટીઃ ધરણા-રેલી-સુત્રોચ્‍ચાર

આજે સવારે ગાંધીનગરમાં કોંગ્રેસ દ્વારા પરીક્ષામાં ગેરરીતિ સહિતના મુદે ધરણા કરી રેલી કાઢવામાં આવી હતી. સરકાર વિરોધી બોર્ડ બનાવી સુત્રોચ્‍ચાર કરાયા હતાં. કાર્યક્રમની આગેવાની પરેશ ધાનાણી, અમિત ચાવડા, અર્જુન મોઢવાડીયા, સિધ્‍ધાર્થ પટેલ, વીરજી ઠુમર, સોમાભાઇ પટેલ, ગાયત્રીબા વાઘેલા, બ્રિજેશ મેરજા, ચંદ્રીકાબેન ચુડાસમા, સી. જે. ચાવડા વગેરેએ લીધી હતી.

(12:32 pm IST)