Gujarati News

Gujarati News

News of Monday, 9th December 2019

'હુનર હાટ'માં નકવીએ પોતાનું હુનર બતાવ્યું...

સાબરમતી રિવરફ્રન્ટ ખાતે છ ડિસેમ્બર સુધી ચાલનારા 'હુનર હાર્ટ'નું ઉદઘાટન રવિવારે કેન્દ્રીય મંત્રી મુખ્તાર રમાલ્લાના કવીએ કર્યું હતું આ પ્રસંગે નકવીએ જણાવ્યું હતું કે જયાં એક તરફ 'હુનર હાટ' દ્વારા હુનરના ઉસ્તાદ, કરીગરો, શિલ્પકાએ કૌશલયની નવી ઓળખ મળી રહી છે તો બીજી બાજુ મહિલાઓ સહિત જહારો કારીગરો, શિલ્પકારો અને તેને સંલગ્ન લોકોને રેલગાડીના અવસરો પ્રાપ્ત થયા છે.'હુનર હાર્ટ'માં નકવીએ રબડી અનેછકડા પર હાથ અજમાવી પોતાનું હુનર બતાવ્યું હતું.

(11:53 am IST)