Gujarati News

Gujarati News

News of Saturday, 9th December 2017

૧૬ બેઠકો ઉપર પાટીદારોની ભૂમિકા રહેશેઃ

સુરતમાં કોણ કોની સામે...:

 અમદાવાદ, તા.૯: પ્રથમ તબક્કાનું મતદાન આજે પૂર્ણ થયું હતું પરંતુ તમામની નજર સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં કેન્દ્રીત થઇ ગયું છે. સુરતમાં ૧૬ સીટો પર ઉમેદવારોના ભાવિનો ફેંસલો થનાર છે. સુરત જિલ્લાની ૧૬ સીટો ઉપર કોના કોના ભાવિ સીલ થયા તે નીચે મુજબ છે.

ઓલપાડ

મુકેશ પટેલ

યોગેન્દ્ર બાકરોલા

માંગરોળ

ગણપત વસાવા

માનસિંહ વસાવા

માંડવી

પ્રવિણ ચૌધરી

આનંદ ચૌધરી

કામરેજ

વીડી ઝાલાવાડિયા

અશોક જીરાવાલા

સુરત પૂર્વ

અરવિંદ રાણા

નીતિન ભરુચા

સુરત ઉત્તર

કાંતિભાઈ પટેલ

દિનેશ કાછડિયા

વરાછા રોડ

કિશોર કાનાની

ધીરુ ગજેરા

કારંજ

પ્રવિણ ઘોઘારી

ભાવેશ ભુંબલિયા

લિંબાયત

સંગીતાબેન પાટિલ

રવિન્દ્ર પાટીલ

ઉધના

વિવેક પટેલ

સતીષ પટેલ

મજુરા

હર્ષ સંઘવી

અશોક કોઠારી

કતારગામ

વિનુ મોરડિયા

જિગ્નેશ મેવાશા

સુરત પશ્ચિમ

પૂર્વેશ મોદી

ઇકબાલ પટેલ

ચોર્યાસી

ઝંખનાબેન પટેલ

યોગેશ પટેલ

બારડોલી

ઇશ્વર પરમાર

તરુણ વાઘેલા

મહુવા

મોહનભાઈ ડોડિયા

તુષાર ચૌધરી

(11:05 pm IST)