Gujarati News

Gujarati News

News of Saturday, 9th December 2017

હાર્દિકની કથિત સેકસ સીડી તૈયારી કરનાર શખ્‍સ પર સુરતમાં હુમલો : હાર્દિક પર આરોપ મુકાયો

રાજકોટ : હાર્દિકની કથિત સેકસ વિડિયો સીડી બનાવવાનાં મામલે નવો વણાંક આવ્‍યો છે. સીડી બનાવાયોનો જેના પર આક્ષેપ છે તેવા અશ્વિન સાંકળિયા પર સુરતમાં હુમલો કરવામાં આવ્‍યો છે. અશ્વિને વરાછા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે. હુમલાખોરોઓએ હાર્દિકના ઇશારે હુમલો કર્યાનો આરોપ મુકાયો હતો.

 

(8:49 pm IST)