Gujarati News

Gujarati News

News of Saturday, 9th December 2017

મહેસાણામાં નીતિન પટેલનો પ્રચાર કરતા નરહરિ અમીન

રાજકોટ :.. રાજયના નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિન પટેલ મહેસાણામાં ધારાસભ્યની ચૂંટણી લડી રહ્યા છે. અર્બુદા ભવન ખાતે ચૌધરી સમાજ સાંસ્કૃતિક મંડળની સભા અને કાર્યાલય ઉદઘાટન પ્રસંગે તેમણે સંબોધન કરી શ્રી નીતિન પટેલને જીતાડવા અપીલ કરેલ આ પ્રસંગે સહકારી અગ્રણીઓ વિપુલ ચૌધરી, અજય પટેલ, ઘનશ્યામભાઇ અમીન, જેઠાભાઇ પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતાં.

(4:05 pm IST)