Gujarati News

Gujarati News

News of Saturday, 9th December 2017

રેકોર્ડ બ્રેક મતદાન કરવા નરેન્દ્રભાઇ મોદી અને વિજય રૂપાણીની અને ચૂંટણી પંચની અપિલ

રાજકોટ તા. ૯: મતદાનને પવિત્ર ફરજ સમજી આજે રેકોર્ડ બ્રેક મતદાન કરવા માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અને રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ મતદાતાઓએ અપિલ કરી હતી. સવારથી જ રાજકોટમાં જુદા-જુદા બુથ પર મતદારોની કતારો જામી હતી. ચૂંટણી પંચે પણ ખુબ મોટા પ્રમાણમાં મતદાન કરવા અપિલ કરી છે. (૧૪.૭)

 

(12:43 pm IST)