Gujarati News

Gujarati News

News of Saturday, 9th December 2017

લોકોનું કોંગ્રેસ તરફી મતદાન, અમારી જ સરકાર બનશે : અહેમદભાઈ

રાજયસભાના સાંસદ અહેમદ પટેલે ભરૂચના પિરામણ ગામે મતદાન કર્યા બાદ લોકોને મતદાન કરવા અપીલ કરી હતી : તેઓએ જણાવ્યુ કે, આજે લોકો સામેથી જે મતદાન કરવા આવી રહ્યા છે, તેનો માહોલ જોતા દેખાય રહ્યુ છે કે અમારી જીત નિશ્ચિત છે અને અમારી જ સરકાર બનશે, જો કે તેમણે કોણ મુખ્યમંત્રી બનશે તે અંગે જણાવેલ કે આ નિર્ણય હાઈકમાન્ડ કરશે : ભાજપે કોઈપણ વચનો પાળ્યા નથી, વેપારી તમામ દુઃખ્યા : કેન્દ્રએ ત્રણ વર્ષમાં અને રાજય સરકારે ૨૨ વર્ષમાં નાગરીકોના કોઈ કામ કર્યા નથી

 

(11:51 am IST)